ગુજરાતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ: ‘કોવિડના નવા વોરિયન્ટથી ગભરાવવાની જરૂર નથી, પણ સતર્કતા જરૂરી’
Gujarat Corona new variant JN.1 status : દેશમાં ત્રણ રાજ્યોમાં કોરોનાના નવા વોરિયન્ટ જેએન.1ના કેસ જોવા મળી રહ્યા. ગુજરાતમાં કોરાનાની વર્તમાન સ્થિતિ અંગે મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) માહિતી આપતા કહ્યું, આનાથી ગભરાવવાની જરૂર નથી પરંતુ, સતર્કતા જરૂરી.