scorecardresearch
Premium

GSEB SSC Results 2024 Live : ગુજરાત બોર્ડ ધો.10 નું 82.56 ટકા પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 17.94 ટકાનો વધારો

GSEB Gujarat Board 10th Result 2024 Live Updates News in Gujarati: ગુજરાત બોર્ડનું પરિણામ 2024 સત્તાવાર વેબસાઇટ gseb.org પર જોઇ શકાશે. ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.

GSEB 10th Results 2024, GSEB 10th Results 2024 date, GSEB ssc Results 2024, GSEB 10th ssc Results 2024, Gujarat Board Results,
GSEB SSC Results 2024 Live: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ – પ્રતિકાત્મક તસવીર -Express photo –

GSEB Gujarat Board 10th Result 2024 Live Updates : ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે 11 મે 2024, શનિવારે સવારે પરિણામ જાહેર કરી દીધું છે. ગુજરાત બોર્ડે માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 82.56 ટકા પરિણામ જાહેર કર્યું છે. બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ પણ મૂકવામાં આવ્યું છે. આ વર્ષે 2024નું 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડનું પરિણામ 2024 સત્તાવાર વેબસાઇટ gseb.org પર જોઇ શકાશે. બે દિવસ પહેલા ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જે ઐતિહાસિક રહ્યું હતું.

GSEB SSC Result 2024 : કેવી રીતે ચેક કરવું

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
  • વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
  • હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
  • હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો
  • હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે
  • આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો

9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Live Updates
11:59 (IST) 11 May 2024
આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓનું ધોરણ 10નું પરિણામ
  • નર્મદા 86.54%
  • ડાંગ (આહવા) 85.85%
  • છોટા ઉદેપુર 84.57%
  • દાહોદ 81.67%
  • તાપી 81.35%
  • પંચમહાલ 81.75%
  • મહિસાગર (લુણાવાડા) 81.25%
  • 11:59 (IST) 11 May 2024
    ગત વર્ષે તળિયે બેઠેલો દાહોદે અમદાવાદને પાડ્યું પાછળ

    ગત વર્ષ 2023ના પરિણામમાં દાહોદ જિલ્લો 40.75 ટકા જિલ્લા સાથે પાછળ રહ્યો હતો. જોકે, આ વર્ષે દાહોદ જિલ્લાએ કમાલ કરી છે. આ વર્ષે દાહોદ જિલ્લાનું 81.67 ટકા પરિણામ આવ્યું છે. જે મેગાસિટી અમદાવાદ કરતા પણ વધારે છે. એક રીતે કહી શકાય કે આદિવાસી જિલ્લા દાહોદે ધોરણ 10 પરિણામમાં અમદાવાદ શહેરને પણ પાછળ પાડી દીધું છે.

    11:59 (IST) 11 May 2024
    85 ટકા કરતા વધારે પરિણામ ધરાવતા જિલ્લાઓ
  • ગાંધીનગર 87.22%
  • બનાસકાંઠા 86.23%
  • મહેસાણા 86.03%
  • બોટાદ 85.88%
  • ડાંગ (આહવા) 85.85%
  • સુરત 86.75%
  • અરવલી (મોડાસા) 85.72%
  • મોરબી 85.60%
  • રાજકોટ 85.23%
  • 10:30 (IST) 11 May 2024
    અમદાવાદ ગ્રામ્યના કેન્દ્રોનું પરિણામ
  • રાણિપ (ગ્રામ્ય – 84.97%
  • જીવરાજ પાર્ક – 75.37%
  • ડી-કેબિન, સાબરમતી – 75.80%
  • મેમનગર – 88.62%
  • ઘાટલોડિયા – 82.42%
  • બાવલા- 86.85%
  • ધંધુકા – 79.51%
  • ધોળકા – 74.15%
  • સાણંદ – 72.77%
  • વિરમગામ – 83.04%
  • કાણભા- 77.43%
  • મંડલ – 64.56%
  • જોધપુર – 86.61%
  • બોપલ – 88.24%
  • ડેટ્રોજ – 68.77%
  • આદિનાથનગર – 76.54%
  • વસ્ત્રાલ – 86.85%
  • હીરાપુરા – 65.35%
  • નવા નરોડા – 90.20%
  • સરખેજ – 75.57% 54.
  • જેતલપુર – 79.06%
  • કાટોસન આરડી – 70.76%
  • ખોડા – 91.46%
  • નવા નરોડા-1 – 84.08%
  • ડાલોડ – 100.00%
  • ભુવલડી – 80.79%
  • બારેજા – 77.44%
  • કોથ(^) – 79.71%
  • ફેદ્રા() – 89.47%
  • ધમતવન() – 86.62%
  • બગોદરા(*) – 82.40%
  • TRENT(*) – 86.28%
  • કુવર(%) – 83.66%
  • ધોલેરા(%) – 73.56%
  • બદરાખા($) – 69.05%
  • કામિજલા (@@) – 86.29%
  • 10:29 (IST) 11 May 2024
    અમદાવાદ શહેરના કેન્દ્રોની ટકાવારી
  • આશ્રમ રોડ -83.75%
  • અસારવા – 65.12%
  • એલિસબ્રિજ – 90.52%
  • અમરાઈવાડી- 72.42%
  • બાપુનગર- 76.78%
  • ઘી કાંટા-73.97%
  • ગોમતીપુર- 68.94%
  • કુબેરનગર-78.48%
  • મણિનગર- 87.62%
  • નરોડા – 82.21%
  • નારણપુરા-91.70%
  • સાબરમતી-75.02%
  • પાલડી, (વાસણા)-83.41%
  • કાંકરિયા-97.48%
  • રાયખાડ- 76.70%
  • ઓધવ-74.91%
  • ખોખરા-83.42%
  • શાહીબાગ-90.09%
  • VADAJ-73.95%
  • વટવા-73.44%
  • મેઘાણીનગર-70.27%
  • શાહપુર-61.33%
  • કાલુપુર-66.36%
  • દિલ્હી ચકલા-90.43%
  • દરિયાપુર-77.67%
  • સદરનગર-78.77%
  • ઇસનપુર-76.95%
  • સૈજપુર-78.48%
  • સોલા રોડ-79.39%
  • રાયપુર-67.48%
  • જમાલપુર-75.60%
  • દાની લિમડા-68.59%
  • C.T.M.-72.71%
  • 09:08 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – જિલ્લા પ્રમાણે પરિણામ
  • અમદાવાદ શહેર – 25
  • અમદાવાદ ગ્રામ્ય – 73
  • અમરેલી – 26
  • આનંદ – 26
  • અરવલી (મોડાસા) – 25
  • બનાસકાંઠા – 89
  • ભરૂચ – 43
  • ભાવનગર – 56
  • બોટાદ – 17
  • છોટા ઉદેપુર – 21
  • દાહોદ – 29
  • ડાંગ્સ (આહવા) – 17
  • દેવભૂમિ દ્વારકા – 19
  • ગાંધીનગર – 54
  • ગીર સોમનાથ (વેરાવળ) – 22
  • જામનગર – 24
  • જૂનાગઢ – 33
  • ખેડા – 23
  • કચ્છ – 100
  • મહીસાગર (લુણાવાડા) – 22
  • મહેસાણા – 67
  • મોરબી – 24
  • નર્મદા – 25
  • નવસારી – 35
  • પંચમહાલ – 33
  • પાટણ – 31
  • પોરબંદર – 8
  • રાજકોટ – 116
  • સાબરકાંઠા – 29
  • સુરત – 99
  • સુરેન્દ્રનગર – 58
  • તાપી – 25
  • વડોદરા – 43
  • વલસાડ – 43
  • દાદરા નગર હવેલી – 0
  • દમણ – 4
  • દિવ – 5
  • 09:02 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – 1993થી અત્યાર સુધીનું પરિણામ
  • 1993 – 56.33 ટકા
  • 1994 – 42.81 ટકા
  • 1995 – 50.34 ટકા
  • 1996 – 40.97 ટકા
  • 1997 – 40.17 ટકા
  • 1998 – 45.16 ટકા
  • 1999 – 55.80, જુલાઈ પૂરક – 43.82 ટકા
  • 2000 – 58.70, જુલાઈ પૂરક – 45.672 ટકા
  • 2001 – 68.91, જુલાઈ પૂરક – 41.14 ટકા
  • 2002 – 51.81, જુલાઈ પૂરક – 50.08 ટકા
  • 2003 – 42.97, જુલાઈ પૂરક – 37.30 ટકા
  • 2004 – 52.69, જુલાઈ પૂરક – 31.57 ટકા
  • 2005 – 56.18, જુલાઈ પૂરક – 35.94 ટકા
  • 2006 – 57.71, જુલાઈ પૂરક – 37.49 ટકા
  • 2006 – 31.24 ટકા
  • 2007 – માર્ચ – જૂનું -70.65, જૂનું – 34.00, જુલાઈ પૂરક – 40.82 ટકા
  • 2008 – 63.58 ટકા
  • 2009 – 56.43 ટકા
  • 2010 – 60.81 ટકા
  • 2011 – માર્ચ – 71.06 ટકા, જુલાઈ – 40.09 ટકા
  • 2012 – માર્ચ – 65.12 ટકા, જુલાઈ પૂરક – 46.89 ટકા
  • 2013 – માર્ચ – 65.12 ટકા, જુલાઈ પૂરક – 46.89 ટકા
  • 2014 – માર્ચ – 63.85 ટકા
  • 2015 – માર્ચ – 54.42 ટકા, જુલાઈ પુરક – 14.37 ટકા
  • 2016 – માર્ચ – 67.06 ટકા, જુલાઈ પુરક – 8.43 ટકા
  • 2017 – માર્ચ – 68.24 ટકા, જુલાઈ પુરક – 27.70 ટકા
  • 2018 – માર્ચ – 67.50 ટકા, જુલાઈ પુરક – 15.00 ટકા
  • 2019 – માર્ચ – 66.97 ટકા, જુલાઈ પુરક – 9.35 ટકા
  • 2020 – માર્ચ – 60.64 ટકા, ઓગસ્ટ પુરક – 8.17 ટકા
  • 2021 – માર્ચ – 10.04 ટકા (માસ પ્રમોશન)
  • 2022 – માર્ચ – 65.18 ટકા, જુલાઈ પૂરક – 24.72
  • 2023 – માર્ચ – 64.62 ટકા, જુલાઈ પૂરક – 26.65 ટકા
  • 2024 – માર્ચ – 82.56 ટકા
  • 08:45 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – વિષય પ્રમાણે ટકાવારી
  • ગુજરાતી FL – 92.09%
  • હિન્દી FL – 93.52%
  • અંગ્રેજી FL – 97.42%
  • સામાજિક વિજ્ઞાન – 91.84%
  • વિજ્ઞાન – 88.37%
  • ધોરણ ગણિત – 99.45%
  • ગુજરાતી SL – 94.52%
  • હિન્દી SL – 92.42%
  • અંગ્રેજી SL – 92.62%
  • સંસ્કૃત SL – 95.51%
  • મૂળભૂત ગણિત – 83.40%
  • 08:42 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – માધ્ય પ્રમાણે પરિણામની ટકાવારી
  • ગુજરાતી – 81.17 ટકા
  • હિન્દી – 75.90 ટકા
  • મરાઠી – 77.99 ટકા
  • અંગ્રેજી – 92.52 ટકા
  • ઉર્દુ – 81.00 ટકા
  • સિંધી – 88.00 ટકા
  • ઓરિયા – 92.41 ટકા
  • 08:26 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા
  • દિવ્યાંગ પરીક્ષાર્થીઓની સંખ્યા – 4114
  • દિવ્યાંગ સામાન્ય રીતે ઉતીર્ણ પરીક્ષાર્થીઓની સંખ્યા – 1610
  • 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી ઉતીર્ણ થનાર દિવ્યાંગ પરીક્ષાર્થીઓની સંખ્યા – 648
  • 08:24 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – માધ્યમ પ્રમાણે પરિણામ
  • અંગ્રેજી માધ્યમ નિયમિત પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી – 92.52 ટકા
  • ગુજરાતી માધ્યમના નિમિત પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી – 36.19 ટકા
  • હિન્દી માધ્યમના નિમિત પરીક્ષાર્થીઓના પરિણાની ટકાવીર – 75.90 ટકા
  • 08:21 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – વિદ્યાર્થિનઓ(Female) ના પરિણામની ટાકાવીર
  • નિયમિત પૈકી વિદ્યાર્થિનઓનું પરિણામ (Female) – 86.69 ટકા
  • પુનરાવર્તિત પૈકી વિદ્યાર્થિનઓનું પરિણામ (Female) -52.63 ટકા
  • GSOS પૈકી વિદ્યાર્થિનઓનું પરિણઆમ (Female) – 36.19 ટકા
  • 08:20 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – વિદ્યાર્થીઓ(Male) ના પરિણામની ટાકાવીર
  • નિયમિત પૈકી વિદ્યાર્થીઓનું પરિણામ (Male) – 79.12 ટકા
  • પુનરાવર્તિત પૈકી વિદ્યાર્થીઓનું પરિણામ (Male) -47.24 ટકા
  • GSOS પૈકી કુમારોનું પરિણઆમ (Male) – 26.37 ટકા
  • 08:18 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – ગ્રેડ પ્રમાણે પરિણામ
  • A1 – 23247
  • A2 – 78893
  • B1 – 1,18,710
  • B2 – 1,43,894
  • C1 – 1,34,432
  • C2 – 72,252
  • D – 6,110
  • E1 – 18
  • 08:13 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – એક, બે અને ત્રણ વિષય સુધારણા વિદ્યાર્થીઓની સંખ્યા
  • એક વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 21869
  • બે વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 32971
  • ત્રણ વિષયમાં સુધારણાને અવકાસ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 21854
  • 08:09 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – વધુ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા
  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા – 1389
  • 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ – 264
  • 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ – 70
  • 08:07 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – સૌથી વધુ અને ઓછું પરિણામ ધરાવતા જિલ્લાઓ
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – ગાંધીનગર – 87.22 ટકા
  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો – 74.57 ટકા
  • 08:05 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – સૌથી વધુ અને ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રો
  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – અમદાવાદ ગ્રામ્યનું દાલોદ -100 ટકા અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા – 100 ટકા પરિણામ
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર – ભાવનગર જિલ્લાનું તડ – 41.13 ટકા
  • 08:02 (IST) 11 May 2024
    ધોરણ 10 પરિણામ – હાઈલાઈટ્સ

    ગુજરાત બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધું છે ત્યારે આ વર્ષે 2024નું 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે.

    07:23 (IST) 11 May 2024
    ધોરણ 10 બોર્ડનું પરિણામ ઓનલાઈન જાહેર

    ધોરણ 10 બોર્ડનું પરિણામ ઓનલાઈન જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓનલાઈન ચેક કરવા લાગ્યા છે. એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

    06:36 (IST) 11 May 2024
    થોડા કલાકોમાં જાહેર થશે ધોરણ 10નું પરિણામ

    ગુજરાત બોર્ડ આજે 11 મે 2024, શનિવારે સવારે 8 વાગ્યે ધોરણ 10 એસએસસી બોર્ડનું પરીણામ જાહેર કરશે.

    00:12 (IST) 11 May 2024
    9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

    00:12 (IST) 11 May 2024
    વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે

    વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનો રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.

    00:11 (IST) 11 May 2024
    ઓનલાઇન પરિણામ કેવી રીતે ચેક કરવું

    સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ

    વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.

    હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો

    હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો

    હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે

    00:10 (IST) 11 May 2024
    આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થશે

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2024 માં યોજાયેલી ધોરણ- 10 (એસએસસી) પરીક્ષાનું પરિણામ આજે (11 મે) સવારના 8.00 કલાકે www.gseb.org વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

    Web Title: Gseb ssc 10th result 2024 live updates gujarat board results gseb org ag

    Best of Express
    અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×