Independence Day 2024 : 15 ઓગસ્ટ 2024ના રોજ દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઊજવશે. આ દિવસે તમે દેશના સૌથી વિશ્વસનીય મીડિયા ગ્રુપ ઇન્ડિયન એક્સપ્રેસની ગુજરાતી વેબસાઇટ gujarati.indianexpress.com સાથે તમારી સેલ્ફી મોકલી ખાસ ઉજવણી કરી શકો છો. તમારી તિરંગા સાથેની સેલ્ફી મોકલી શકો છો. આ સાથે તમારું નામ, સોસાયટીની માહિતી, ગામ, શહેરનું નામ પણ અમારી સાથે શેર કરો. અમે તેને અમારી વેબસાઇટમાં અપલોડ કરીશું.
આ નંબર પર વોટ્સએપ કરો: 9355543758




સ્વતંત્રતા દિવસ પર્વ પર 15મી ઓગસ્ટને રિલેટેડ સ્ટોરીઓ પણ IE ગુજરાતી પર વાંચી શકો છો.