Anant Ambani Radhika Merchant Reception Updates : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. અનંત અને રાધિકાનું આજે (14 જુલાઇ) રિસેપ્શન યોજાયું હતું. જેમાં ઘણા સેલેબ્રિટીઓ હાજર રહ્યા હતા. અનંત અને રાધિકા 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બીજા દિવસે એટલે કે 13 જુલાઈએ તેમનો આશીર્વાદ સમારંભ યોજાયો હતો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના અનેક મોટા દિગ્ગજો પહોંચ્યા હતા. સાધુ સંતોથી લઈ અભિનેતા-આગેવાનો અને મોટા ઉદ્યોગપતિઓ સુધીના સંતોએ હાજરી આપી હતી. આ વર્ષ 2024ના સૌથી મોંઘા અને સૌથી મોટા લગ્નોમાંના એક રહ્યા છે.
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં શરૂ થયું હતું. જામનગરમાં પ્રથમ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1200 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા અને તે ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. જેમાં બોલિવૂડથી લઇને ઇન્ટરનેશનલ સ્ટાર્સ સુધી તમામ લોકોએ હાજરી આપી હતી. આ પછી જૂનમાં અંબાણી પરિવારે ઇટાલી અને ફ્રાન્સમાં ક્રુઝ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. કેટી પેરી જેવા સેલેબ્સ પણ તેમાં પહોંચ્યા હતા.
https://www.instagram.com/p/C9aZKa6oGYE/
https://www.instagram.com/p/C9aae9po6xk/
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રિસેપ્શનમાં નીતા અંબાણીએ અબુ જાની સંદીપ ખોસલાની ડિઝાઇન કરેલી સાડી પહેરી હતી. આ સાડીની ડિઝાઇન કાશીના મંદિરથી પ્રેરિત છે.
અભિનેતા અર્જુન કપૂર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મંગલ ઉત્સવ સમારોહમાં સામેલ થવા માટે પહોંચ્યો હતો
https://www.instagram.com/p/C9aWvGNoDQF/
https://www.instagram.com/p/C9aLdBryMMR/
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેના પતિ જેકી ભગનાની સાથે પહોંચી હતી.
https://www.instagram.com/p/C9aUcn0ItKM/
#WATCH अभिनेत्री अदिति राव हैदरी अनंत अंबानी-राधिका मर्चेंट के मंगल उत्सव समारोह में शामिल होने मुंबई के जियो वर्ल्ड कन्वेंशन सेंटर पहुंचीं। pic.twitter.com/Yw29RMKEFM
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
અભિનેત્રી તમન્ના ભાટિયા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મંગલ ઉત્સવ સમારોહમાં સામેલ થવા માટે પહોંચી હતી.
#WATCH अभिनेत्री तमन्ना भाटिया मुंबई में जियो वर्ल्ड सेंटर में अनंत अंबानी और राधिका मर्चेंट के मंगल उत्सव समारोह में शामिल होने पहुंचीं। pic.twitter.com/lSil7pZ2tJ
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
અભિનેતા રાજકુમાર રાવ પત્ની પત્રલેખા સાથે અનંત અને રાધિકાના રિસેપ્શનમાં પહોંચ્યો
#WATCH अभिनेता राजकुमार राव पत्नी पत्रलेखा के साथ मुंबई में जियो वर्ल्ड सेंटर में अनंत अंबानी और राधिका मर्चेंट के मंगल उत्सव समारोह में शामिल होने पहुंचें। pic.twitter.com/TTSLMToyTT
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં આવવા માટે હું તમારા બધાનો આભાર માનું છું. તમે અમારા ઉત્સવનો ભાગ બન્યા, તમારી ભાગીદારી બદલ આભાર.
#WATCH मुंबई: रिलायंस फाउंडेशन की चेयरपर्सन नीता अंबानी ने कहा, "मैं अनंत अंबानी और राधिका मर्चेंट के विवाह समारोह में आने के लिए आप सभी का धन्यवाद करना चाहती हूं। आप हमारे उत्सव का हिस्सा बने, आपकी भागीदारी के लिए धन्यवाद। मुझे उम्मीद है कि आप सभी का अच्छे से ख्याल रखा गया होगा।… https://t.co/mjhFStnMJx pic.twitter.com/MzNfKqI7du
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
અભિનેત્રી દિવ્યા ખોસલા અનંત અંબણી અને રાધિકા મર્ચન્ટના મંગલ ઉત્સવ સમારોહમાં પહોંચી.
#WATCH अभिनेत्री दिव्या खोसला मुंबई में जियो वर्ल्ड सेंटर में अनंत अंबानी और राधिका मर्चेंट के मंगल उत्सव समारोह में शामिल होने पहुंचीं। pic.twitter.com/7QrJji8Bk3
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે અનંત અને રાધિકાના રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યો હતો.
#WATCH क्रिकेटर रवींद्र जडेजा पत्नी रीवाबा जडेजा मुंबई में जियो वर्ल्ड सेंटर में अनंत अंबानी और राधिका मर्चेंट के मंगल उत्सव समारोह में शामिल होने पहुंचे। pic.twitter.com/1ByyzAtFm9
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રિસેપ્શનમાં જેકી શ્રોફ તેમના પુત્ર ટાઇગર શ્રોફ સાથે ઉપસ્થિત રહ્યા હતો.
#WATCH अभिनेता जैकी श्रॉफ और अभिनेता टाइगर श्रॉफ के साथ मुंबई में जियो वर्ल्ड सेंटर में अनंत अंबानी और राधिका मर्चेंट के मंगल उत्सव समारोह में शामिल होने के लिए पहुंचे। pic.twitter.com/NOkgJnjfH7
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
ટોલીવુડ અભિનેત્રી અને TMC નેતા નુસરત જહાં અને અભિનેતા યશ દાસગુપ્તા મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મંગલ ઉત્સવ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા.
#WATCH टॉलीवुड अभिनेत्री व TMC नेता नुसरत जहां और अभिनेता यश दासगुप्ता मुंबई में जियो वर्ल्ड सेंटर में अनंत अंबानी और राधिका मर्चेंट के मंगल उत्सव समारोह में शामिल होने के लिए पहुंचे। pic.twitter.com/Hs3ubSzVTX
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
અનંત અને રાધિકાના રિસેપ્શનમાં ગેસ્ટ પહોંચવા લાગ્યા છે. ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવ સ્થળ પણ પહોંચી ગયા છે. અભિનેતાને ટ્રેડિશનલ અવતારમાં જોઇ શકાય છે.
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનુ રિસેપ્શન સ્ટેજ આવી રીતે સજાવવામાં આવ્યું છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. અનંત અને રાધિકાનું આજે (14 જુલાઇ) રિસેપ્શન યોજાશે. જેમાં ઘણા સેલેબ્રિટીઓના આગમન શરુ થઇ ગયા છે. બોલિવૂડના તમામ સ્ટાર્સ ફરી એકવાર હાજર રહેવાના છે. અનંત અને રાધિકા 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બીજા દિવસે એટલે કે 13 જુલાઈએ તેમનો આશીર્વાદ સમારંભ યોજાયો હતો, જેમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના અનેક મોટા દિગ્ગજો પહોંચ્યા હતા.