scorecardresearch
Premium

Aaj Na live Darshan : આજે શનિવારે લોકોના દુઃખ દૂર કરનારા કષ્ઠભંજન દેવના કરો લાઇવ દર્શન

Kashtabhanjan dada, sarangpur live darshan : અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.

Kashthabhanjan dev | today Live darshan | salangpur hanuman
કષ્ઠભંજનદેવ લાઇવ દર્શન

Today live darshan, kashtabhanjan salangpur temple : સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા… સાળંગપુરમાં ગુજરાત સહિત દેશ દુનિયામાં પ્રસિદ્ધ કષ્ઠભંજન દેવનું મંદિર આવે છું. શનિવારનો દિવસ હનુમાન દાદાનો દિવસ ગણવામાં આવ છે. ત્યારે આજના દિવસે ભક્તો હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનભવે છે. આજના શનિવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમા ન દાદાના દર્શન કરાવીશું.

Web Title: Today saturday 6 january 2024 live darshan salanagpur temple kashthabhanjan dev ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×