Unjha Umiya Mataji Today Live Darshan, આજના લાઇવ દર્શન : ઉત્તર ગુજરાતમાં ઊંઝા શહેરમાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે.
અહીં લાઇવ દર્શન કરો

હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું.