Kashtabhanjan dev live darshan: ભક્તોના પળમાં દુઃખ હરનારા કષ્ઠભંજનદેવ સાળંગપુરમાં બિરાજનામ છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો હનુમાન દાદાના ચરણોમાં શિશ ઝુકાવવા આવે છે.
મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમના ઘરમાં ખુશીઓ આવે છે. ત્યારે આજે મંગળવારના દિવસે સાળંગપુર મંદિરથી કષ્ઠભંજન દેવના લાઇવ દર્શન કરાવીશું. લાઇવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.