Today live darshan, kashtabhanjan salangpur temple, આજના લાઇવ દર્શન : સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા… સાળંગપુરમાં ગુજરાત સહિત દેશ દુનિયામાં પ્રસિદ્ધ કષ્ઠભંજન દેવનું મંદિર આવે છું. શનિવારનો દિવસ હનુમાન દાદાનો દિવસ ગણવામાં આવ છે.
વીડિયોમાં કરો લાઇવ દર્શન

આજના દિવસે ભક્તો હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનભવે છે. આજના શનિવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના લાઇવ દર્શન કરાવીશું.