Today live darshan, Siddhivinayak temple live, આજના લાઇવ દર્શન : બુધવારના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી વિઘ્નહર્તા તમામ વિઘ્ન દૂર કરે છે. અને બુદ્ધિનું વરદાન આપે છે. મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે.
અહીં કરો લાઇવ દર્શન

સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે આજે બુધવારે જ્યારે ગણપતિ દાદાનો દિવસ હોય ત્યારે અમે પણ તમને સિદ્ધિ વિનાયક મંદિરથી લાઈવ દર્શન કરાવીશું.