Today Live Darshan, bhadarvi poonam, Ambaji Gabbar : અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના છેવાડે આવેલા પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં આવેાલ વિશ્વપ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મેળો યોજાય છે.
ગબ્બર લાઇવ દર્શન
ભાદરવી પૂનમ મેળો 23થી 29 સપ્ટેમ્બર 2023 ચાલશે. આ સમયે ગુજરાત અને દેશ દુનિયામાંથી લાખો ભક્તો જગતજનની અંબે માના દર્શન કરવા આવે છે. ત્યારે અમે તમને અહીં અંબાજી મંદિર અને ગબ્બર પર બીરાજમાન અંબે માના લાઇવ દર્શન કરાવીશું.
અંબાજી મંદિર દર્શન