scorecardresearch
Premium

Today Live darshan : ઉત્તરાયણના દિવસે ઊંઝા મંદિરથી ઉમિયા માતાજીના કરો લાઇવ દર્શન

Unjha Umiya Mataji Today Live Darshan : ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું.

Unjha temple | Umiya mataji Live darshan
ઉમિયા માતાજીના લાઇવ દર્શન

Makar Sankranti 2024, Unjha Umiya Mataji Today Live Darshan : ઉત્તર ગુજરાતમાં ઊંઝા શહેરમાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. કડવા પાટીદારની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઉમિયા માતાજી પાર્વતી સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે હજારો લાખો ભક્તો માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા હોય છે. ત્યારે અમે આજે ઘરે બેઠાંજ તમને ઉમિયા માતાજીના મંદિરથી દેવીના લાઇવ દર્શન કરાવીશું.

આજના ઉત્તરાયણના દિવસે ઉમિયા માતાજીના ઘરે બેઠાં જ દર્શન કરી ધન્યતા અનુભવો. ઉત્તરાયણના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે.

Web Title: Makarsankranti 2024 darshan unjha temple patidar kuldevi umiya mataji today sunday live darshan ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×