scorecardresearch
Premium

Janmashtami 2024 Live Darshan : ઘરે બેઠાં જ દ્વારકા, ડાકોર સહિત વિવિધ કૃષ્ણ મંદિરોથી કરો રણછોડરાયના લાઇવ દર્શન

Excerpt: Krishna Janmashtami Live Darshan 26 August 2024: આજના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવારો દરેક કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. કૃષ્ણ મંદિરોમાં ભક્તોના ઘોડા પૂર ઉમટે છે.આજના દિવસે ગુજરાત સહિત દેશના વિવિધ કૃષ્ણ મંદિરોથી લાઈવ દર્શન કરીએ.

Krishna Janmashtami 2024 Live Darshan: જન્માષ્ટમી લાઈવ દર્શન
Krishna Janmashtami 2024 Live Darshan: જન્માષ્ટમી લાઈવ દર્શન – photo – Social media

Janmashtami Live Darshan, જન્માષ્ટમી લાઈવ દર્શન : આજે શ્રાવણ વદ આઠમ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે. આજે મધ્ય રાત્રીએ જગતના નાથ કૃષ્ણનો જન્મ થયો હતો. આજના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવારો દરેક કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. કૃષ્ણ મંદિરોમાં ભક્તોના ઘોડા પૂર ઉમટે છે. ડાકોરમાં રણછોડરાયનું મંદિર અને દ્વારકામાં આવેલું જગત મંદિર ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો પૈકી એક છે.આજના દિવસે આ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે અહીં જોઈએ આજના દિવસે પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોથી લાઈવ દર્શન..

દ્વારકા જગત મંદિરથી લાઈવ દર્શન

ડાકોર રણછોડરાય મંદિરથી લાઈવ દર્શન

https://www.ranchhodraiji.org/LiveDarshan

વૃંદાવન મંદિરથી લાઈવ દર્શન

ગોકુળ મંદિરથી લાઈવ દર્શન

મથુરા મંદિરથી લાઈવ દર્શન

નંદ કેરો આનંદ ભયો જય કનૈયા લાલકી…હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી..જય રણછોડ માખણ ચોર જેવા નાદથી કૃષ્ણ મંદિરો ગુંજી રહ્યા છે.

Web Title: Janmashtami 2024 live darshan dwarka dakor gujarat top krishna temple today live darshan ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×