Ganesh Chaturthi 2025 Mantra : ગણેશ ચતુર્થી એટલે ભગવાન ગણેશજીનો પ્રાગટ્ય દિવસ. શાસ્ત્રો મુજબ ભાદરવા વદ ચોથ તિથિ પર ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય થયું હતું. વૈદિક પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીનો તહેવાર આ વર્ષે 27 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે અને તેમની પૂજા વિધિપૂર્વક કરે છે. એવું માનવામાં આવે છે કે ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિ મળે છે અને તમામ અવરોધો દૂર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ ગણેશ ચતુર્થી પર બાપ્પાના આશીર્વાદ મેળવવા માંગતા હો, તો આ દિવસે યોગ્ય પૂજા કરવાની સાથે, આ ચમત્કારિક મંત્રોનો જાપ કરવાથી વિશેશ લાભ થાય છે.
Ganesh Chaturthi 2025 Mantra : ગણેશજીના ચમત્કારી મંત્ર
ऊँ वक्रतुण्ड महाकाय सूर्य कोटि समप्रभ ।
निर्विघ्नं कुरू मे देव, सर्व कार्येषु सर्वदा ॥
વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા
ॐ एकदंताय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥
ॐ महाकर्णाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥
ॐ गजाननाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात् ॥
ॐ એકદંતાય વિદ્મહે, વક્રતુણ્ડાય ધીમહિ, તન્નો દંતી પ્રચોદયાત્ ॥
ॐ મહાકર્ણાય વિદ્મહે, વક્રતુણ્ડાય ધીમહિ, તન્નો દંતી પ્રચોદયાત્ ॥
ॐ ગજાનનાય વિદ્મહે, વક્રતુણ્ડાય ધીમહિ, તન્નો દંતી પ્રચોદયાત્ ॥
ॐ श्रीं गं सौम्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा॥
ॐ શ્રીં ગં સૌમ્યાય ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા ॥
दन्ताभये चक्रवरौ दधानं, कराग्रगं स्वर्णघटं त्रिनेत्रम्।
धृताब्जयालिङ्गितमाब्धि पुत्र्या-लक्ष्मी गणेशं कनकाभमीडे॥
દન્તાભયે ચક્રવરૌ દધાનં, કરાગ્રગં સ્વર્ણઘટં ત્રિનેત્રમ્
ધૃતાબ્જયાલિડ્ગિતમાબ્ધિ પુત્ર્યા લક્ષ્મી ગણેશં કનકાભમીડે ॥
ॐ गणेश ऋणं छिन्धि वरेण्यं हुं नमः फट्॥
ॐ ગણેશ ઋણં છિન્ધિ વરેણ્યં હું નમ: ફ્ટ્ ॥
ॐ नमो ह्रीं श्रीं क्रीं श्रीं क्लीं क्लीं श्रीं लक्ष्मी मम गृहे धनं देही चिन्तां दूरं करोति स्वाहा ॥
ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।
ॐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ્ સ્વાહા ॥
ॐ श्रीम गम सौभाग्य गणपतये
वर्वर्द सर्वजन्म में वषमान्य नमः॥
ॐ શ્રીમ ગમ સૌભાગ્ય ગણપતયે
વર્વર્દ સર્વજન્મ મેં વષમાન્ય નમ:॥
ॐ वक्रतुण्डैक दंष्ट्राय क्लीं ह्रीं श्रीं गं गणपते वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।
ॐ વક્રતુણ્ડૈક દંષ્ટ્રાય ક્લીં હ્મીં શ્રી ગં ગણપતે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા ॥
गणपतिर्विघ्नराजो लम्बतुण्डो गजाननः ।
द्वैमातुरश्च हेरम्ब एकदन्तो गणाधिपः ॥
विनायकश्चारुकर्णः पशुपालो भवात्मजः ।
द्वादशैतानि नामानि प्रातरुत्थाय यः पठेत् ॥
विश्वं तस्य भवेद्वश्यं न च विघ्नं भवेत् क्वचित् ।
ગણપતિર્વિધ્નરાજો લમ્બતુણ્ડો ગજાનન ।
દ્વેમાતુરશ્વ હેરમ્બ એકદન્તો ગણાધિપ ।
વિનાયકશ્વારુકર્ણ પશુપાલો ભવાત્મજ ।
દ્વાદશૈતાનિ નામાનિ પ્રાતરૂત્થાય ય: પઠેત્ ।
વિશ્વં તસ્ય ભવેદ્વશ્યં ન ચ વિધ્નં ભવેત્ ક્વચિત ॥
આ પણ વાંચો | મહેસાણાનું 1200 વર્ષ જૂનું ગણપતિ મંદિર, ગણેશ ચતુર્થી પર એકવાર ચોક્કસ દર્શન કરી આવો
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.