Ganesh chaturth 2023, today live darshan : આજે ગણેશચતુર્થી છે. ભગવાના ગણપતિ દાદાનો જન્મ દિવસ છે. આજના દિવસે લોકો પોતાના ઘરે ગણપતિ લાવે છે અને શ્રદ્ધાપૂર્વક સેવા અર્ચના કરે છે. સમાન્ય રીતે ગણપતિ દાદાની સ્થાપના દોઢ, ત્રણ, પાંચ, સાત, નવ કે 11 દિવસની કરવામાં આવતી હોય છે. તો આજે બાપાના જન્મ દિવસે અમે તમને મુંબઇના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કરાવીશું.
