scorecardresearch
Premium

Durga Chalisa: નમો નમો દુર્ગે સુખ કરની, નવરાત્રીમાં રોજ કરો દુર્ગા ચાલીસાના પાઠ, જગતજનની કરશે દરેક મનોકામના પૂર્ણ

Shri Durga Chalisa: નવ દિવસ ચાલનારી નવરાત્રીમાં દુર્ગા માતાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.દુર્ગા ચાલીસાનો પાઠ પણ પૂજા દરમિયાન કરવામાં આવે છે.

Durga Chalisa Lyrics in Gujarati: નવરાત્રી 2024 દુર્ગા ચાલીસા
Durga Chalisa Lyrics in Gujarati: નવરાત્રી 2024 દુર્ગા ચાલીસા – Express photo

Durga Chalisa Lyrics in Gujarati: વૈદિક પંચાંગ અનુસાર વર્ષમાં 4 નવરાત્રી આવે છે. જેમાંથી એક શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી અને બે ગુપ્ત નવરાત્રી છે. આ વર્ષની શારદીય નવરાત્રી આજથી એટલે કે 3 ઓક્ટોબર 2024થી શરુ થઈ ગઈ છે. નવ દિવસ ચાલનારી નવરાત્રીમાં દુર્ગા માતાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. પૂજા અર્ચના બાદ આદિશક્તિની આરતી કરવાનું વિધાન છે. દુર્ગા ચાલીસાનો પાઠ પણ પૂજા દરમિયાન કરવામાં આવે છે. જે ભક્તો માટે લાભદાયી રહે છે

Durga Chalisa Lyrics in Gujarati : દુર્ગા ચાલીસા

નમો નમો દુર્ગે સુખ કરની, નમો નમો અમ્બે દુઃખ હરની
નિરાકાર હૈ જ્યોતિ તુમ્હારી, તિહૂં લોક ફેલી ઉજિયારી

શશિ લલાટ મુખ મહાવિશાલા, નેત્ર લાલ ભૃકુટિ વિકરાલા
રૂપ માતુ કો અધિક સુહાવે, દરશ કરત જન અતિ સુખ પાવે

અન્નપૂર્મા હુઈ જગ પાલા, તુમ હી આદિ સુન્દરી બાલા
પ્રલયકાલ સબ નાશન હારી, તુમ ગૌરી શિવશંકર પ્યારી

શિવ યોગી તુમ્હરે ગુણ ગાવેં, બ્રહ્મા વિષ્ણુ તુમ્હે નિત ધ્યાવેં
રૂપ સરસ્વતી કો તુમ ધારા, દે સુબુદ્ધિ ઋષિ – મુનિન ઉબારા

ધરા રૂપ નરસિંહ કો અમ્બા, પ્રગત ભઈ ફાડકર ખમ્બા
રક્ષા કર પ્રહ્લાદ બચાયો, હિરણ્યાક્ષ કો સ્વર્ગ પઠાયો

લક્ષ્મી રૂપ ધરો જગ માહી, શ્રી નારાયણ અંગ સમાહી
ક્ષીરસિન્દુ મેં કરત વિલાસા, દયાસિદ્ધુ દીજૈ મન આસા

હિંગલાજ મેં તુમ્હીં ભવાની, મહિમા અમિત ન જાત બખાની
માતંગી અરુ ધૂમાવતિ માતા, ભુવનેશ્વરી બગલા સુખ દાતા

શ્રી ભૈરવ તારા જગ તારિણી, છિન્ન ભાલ ભવ દુઃખ નિવારિણી
કેહરિ વાહન સોહ ભવાની, લાંગુર વીર ચલત અગવાની

કર મેં ખપ્પર – ખડગ વિરાજૈ, જાકો દેખ કાલ ડર ભાજે
સોહૈ અસ્ત્ર ઔર ત્રિશૂલા, જાતે ઉઠત શત્રુ હિય શૂલા

નગર કોટિ મેં તુમ્હી વિરાજત, તિહુંલોક મેં ડંકા બાજત
શુમ્ભ નિશુમ્ભ દાનવ તુમ મારે, રક્તબીજ શંખન સંહારે

મહિષાસુર નૃપ અતિ અભિમાની, જેહિ અધ ભાર મહી અકુલાની
રુપ કરાલ કાલિકા ધારા, સેન સહિત તુમ તિહિ સંહારા

પરી ગાઢ સન્તન પર જબ-જબ, ભઈ સહાય માતુ તુમ તબ તબ
અમરપુરી અરુ બાસવ લોકા, તબ મહિમા સબ રહેં અશોકા

જ્વાલા મેં હૈ જ્યોતિ તુમ્હારી, તુમ્હે સદા પૂજેં નર-નારી
પ્રેમ ભક્તિ સે જો યશ ગાવૈ, દુઃખ દારિદ્ર નિકટ નહીં આવે

ધ્યાવે તુમ્હે જો નર મન લાઈ, જન્મ મરણ તાકો છુટી જાઈ
જોગી સુર મુનિ કહત પુકારી, યોગ ન હો બિન શક્તિ તુમ્હારી

શંકર આચારજ તપ કીનો કામ અરુ ક્રોધ જીતિ સબ લીનો
નિશિદિન ધ્યાન ધરો શંકર કો કાહુ કાલ નહિં સુમિરો તુમકો

શક્તિ રુપ કો મરમ ન પાયો, શક્તિ ગઈ તબ મન પછિતાયો
શરણાગત હુઈ કીર્તિ બખાની, જય જય જય જગદમ્બ ભવાની

ભઈ પ્રસન્ન આદિ જગદમ્બા, દઈ શક્તિ નહિં કીન વિલમ્બા
મોકો માતુ કષ્ટ અતિ ઘેરો, તુમ બિના કૌન હરૈ દુઃખ મેરો

આશા તૃષ્ણા નિપટ સતાવે, મોહ મદાદિક સબ વિનશાવે
શત્રુ નાશ કીજૈ મહારાની, સુમિરો ઈકચિત તુમ્હે ભવાની

કરો કૃપા હે માતુ દયાલા, ઋદ્ધિ સિદ્ધિ દે કરહુ નિહાલા
જબ લગિ જીયઉં દયા ફલ પાઉં, તુમ્હરો યશ મૈં સદા સુનાઉં

દુર્ગા ચાલીસા જો નિત ગાવૈ, સબ સુખ ભોગ પરમપદ પાવૈ
દેવીદાસ શરણ નિજ જાની, કરહુ કૃપા જગદમ્બ ભવાની

Web Title: Durga chalisa in gujarati navaratri 2024 recite durga chalisa path daily ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×