Adhik Maas Amas 2023, Upay for pitru dosh : અધિક માસમાં આવનારી અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. કારણ કે આ ત્રણ વર્ષ બાદ આવે છે. એટલા માટે આ તિથિનું વિશેષ મહત્વ છે. આ વર્ષ અધિક માસની અમાસ 16 ઓગસ્ટ 2023ના રોજ આવશે. માન્યતા અનુસાર અમાસના દિવસે પિતૃ પૃથ્વી લોકમાં આવે છે. જેથી તેમના પરિવારજનો તેમને પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરી શકે. આ સાથે જો તમારી કુંડળીમાં પિતૃદોષ છે તો કેટલાક ખાસ જ્યોતિષીય ઉપાય કરવાથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો. જાણો અધિક માસની અમાસે કઈ તિથિ અને કયો ઉપાય કરવાથી પિતૃદોષથી છૂટકારો મળી શકે છે.
આ વખતે અધિક માસની અમાસ 15 ઓગસ્ટ મંગળવારે બપોરે 12.42 વાગ્યે આરંભ થઈ રહી છે જે 16 ઓગસ્ટ બપોરે 3.07 મિનિટ સુધી ચાલશે. અમાસની સાથે મલમાસ સમાપ્ત થઇ જશે. અને શ્રાવણ માસ આરંભ થઇ જશે.
શું છે પિતૃદોષ?
જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે ન કરવામાં આવે તો પરિવારના સભ્યોને અનેક પેઢીઓ સુધી પિતૃદોષનો દંશ ઝેલવો પડે છે. આ ઉપરાંત પીપળ, નીમ અથવા બરગદના ઝાડને કાપવાના કારણે પણ દોષ લાગે છે.
આવી સ્થિતિમાં કુંડળીમાં પિતૃદોષ હોવાથી સંતાન સુખથી વંચિત રહેવું પડે છે. આ ઉપરાંત નોકરી, વ્યવસાય ઉપર ખરાબ અસર પડે છે. ઘરમાં હંમેશા કોઈના કોઈ વિવાદ બનેલો રહે છે. લગ્ન થવા પર કોઈના કોઈ પ્રકારની અડચણ આવતી રહે છે.
અધિક માસની અમાસ પર કરો આ ઉપાય (Adhik maas amas 2023 upay, pitru dosh upay)
અધિક માસની અમાસના દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા કરો. શિવલિંગમાં જળ ચઢાવો, આ ઉપરાંત દૂધ, ગંગાજળ, કાળા તલ વગેરે ચઢાવો. આ ઉપરાંત સફેદ આકળાના ફૂલ, બિલી પત્ર, ભાંગ અને ધતૂરો વગેરે ચઢાવો. આ ઉપરાંત સૂર્યવેદ જળ ચઢાવો. આ માટે તાંબાના લોટામાં જળ, સિંદૂર, લાલ ફૂલ અક્ષત નાંખો, ત્યારબાદ પિતૃઓના નામનું નદી તટ પર તર્પણ કર્મ કરાવો. આ સાથે જ પિતૃસૂસ્ક, ગજેન્દ્ર મોક્ષ, પિતૃ સ્ત્રોત, પિતૃ ગાયત્રી મંત્ર, શ્રીમદ્ભાગવત ગીતાનો પાઠ અને પિતૃ કવચનો પાઠ કરાવો, કપૂર સળગાવી આરતી કરાવો. આ સાથે જ આ મંત્રના જાપ કરો.
मंत्र- ॐ पितृगणाय विद्महे जगत धारिणी धीमहि तन्नो पितृो प्रचोदयात्।
।। पितृ-सूक्तम् ।।
उदिताम् अवर उत्परास उन्मध्यमाः पितरः सोम्यासः ।
असुम् यऽ ईयुर-वृका ॠतज्ञास्ते नो ऽवन्तु पितरो हवेषु॥1॥
ये नः पूर्वे पितरः सोम्यासो ऽनूहिरे सोमपीथं वसिष्ठाः ।
तेभिर यमः सरराणो हवीष्य उशन्न उशद्भिः प्रतिकामम् अत्तु॥3॥
त्वं सोम प्र चिकितो मनीषा त्वं रजिष्ठम् अनु नेषि पंथाम्।
तव प्रणीती पितरो न देवेषु रत्नम् अभजन्त धीराः॥4॥
त्वया हि नः पितरः सोम पूर्वे कर्माणि चक्रुः पवमान धीराः ।
वन्वन् अवातः परिधीन् ऽरपोर्णु वीरेभिः अश्वैः मघवा भवा नः॥5॥
त्वं सोम पितृभिः संविदानो ऽनु द्यावा-पृथिवीऽ आ ततन्थ।
तस्मै तऽ इन्दो हविषा विधेम वयं स्याम पतयो रयीणाम्॥6॥
बर्हिषदः पितरः ऊत्य-र्वागिमा वो हव्या चकृमा जुषध्वम्।
तऽ आगत अवसा शन्तमे नाथा नः शंयोर ऽरपो दधात॥7॥
आहं पितृन्त् सुविदत्रान् ऽअवित्सि नपातं च विक्रमणं च विष्णोः ।
बर्हिषदो ये स्वधया सुतस्य भजन्त पित्वः तऽ इहागमिष्ठाः॥8॥
उपहूताः पितरः सोम्यासो बर्हिष्येषु निधिषु प्रियेषु।
तऽ आ गमन्तु तऽ इह श्रुवन्तु अधि ब्रुवन्तु ते ऽवन्तु-अस्मान्॥9॥
आ यन्तु नः पितरः सोम्यासो ऽग्निष्वात्ताः पथिभि-र्देवयानैः ।
अस्मिन् यज्ञे स्वधया मदन्तो ऽधि ब्रुवन्तु ते ऽवन्तु-अस्मान्॥10॥
येऽ अग्निष्वात्ता येऽ अनग्निष्वात्ता मध्ये दिवः स्वधया मादयन्ते।
तेभ्यः स्वराड-सुनीतिम् एताम् यथा-वशं तन्वं कल्पयाति॥12॥
अग्निष्वात्तान् ॠतुमतो हवामहे नाराशं-से सोमपीथं यऽ आशुः ।
ते नो विप्रासः सुहवा भवन्तु वयं स्याम पतयो रयीणाम्॥13॥
आच्या जानु दक्षिणतो निषद्य इमम् यज्ञम् अभि गृणीत विश्वे।
मा हिंसिष्ट पितरः केन चिन्नो यद्व आगः पुरूषता कराम॥14॥
आसीनासोऽ अरूणीनाम् उपस्थे रयिम् धत्त दाशुषे मर्त्याय।
पुत्रेभ्यः पितरः तस्य वस्वः प्रयच्छत तऽ इह ऊर्जम् दधात॥15॥
॥ ॐ शांति: शांति:शांति:॥