scorecardresearch
Premium

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ 1 અને વર્ગ 2 ની કુલ 388 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, સંપૂર્ણ માહિતી વાંચો

GPSC Recruitment 2023, class 1, class 2, 388 post bharti, last date, notification, last date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી સેક્શન અધિકારી તેમજ વિવિધ 388 જગ્યાઓ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

GPSC Recruitment | GPSC bharti | Government jobs
જીપીએસસી 388 જગ્યાઓ પર ભરતી

GPSC Recruitment 2023, last date, notification, online apply : ગુજરાત સરકારમાં નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન અધિકારી તેમજ વિવિધ 388 જગ્યાઓ નોટિફિકેશન બહાર પાડ્યું છે. GPSC નોટિફિકેશન પ્રમાણે ઉમેદવારો તારીખ 24.08.2023 બપોરના 01:00 વાગ્યાથી તારીખ 08.09.2023 સુધી ઓનલાઈન અરજીઓ કરી શકશે.

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટમામલતદાર, ટીડીઓ, રાજ્ય વેરા નિરક્ષક વગેરે…
જગ્યાઓ388
શૈક્ષણિક લાયકાતવિવિદ પોસ્ટ માટે વિવિધ લાયકાત
અરજીનો મોડઓનલાઇન
અરજી કરવાની તારીખ24 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ8 સ્ટેમ્બર 2023
ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in/

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, જગ્યાઓ અંગે વિગતે માહિતી

પોસ્ટનું નામખાલી જગ્યા
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 203
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 206
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 102
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ)05
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)26
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ02
નાયબ નિયામક (વિકસતી જાતિ)01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)98
સેક્શન અધિકારી (સચિવાલય)25
સેક્શન અધિકારી (વિધાનસભા)02
જિલ્લા નિરીક્ષક જમીન દફતર08
નગરપાલિકા મુખ્ય અધિકારી04
સરકારી શ્રમ અધિકારી28
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)04
રાજ્ય વેરા અધિકારી67
મામલતદાર12
તાલુકા વિકાસ અધિકારી11
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC)01
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC)10
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC)27
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC)44
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC)02

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2સ્નાતક / PG
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2સ્નાતક / PG
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1સ્નાતક
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ)સ્નાતક
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)સ્નાતક
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓસ્નાતક
નાયબ નિયામક (વિકસતી જાતિ)સ્નાતક
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)સ્નાતક
સેક્શન અધિકારી (સચિવાલય)સ્નાતક
સેક્શન અધિકારી (વિધાનસભા)સ્નાતક
જિલ્લા નિરીક્ષક જમીન દફતરસ્નાતક
નગરપાલિકા મુખ્ય અધિકારીસ્નાતક
સરકારી શ્રમ અધિકારીસ્નાતક
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)સ્નાતક
રાજ્ય વેરા અધિકારીસ્નાતક
મામલતદારસ્નાતક
તાલુકા વિકાસ અધિકારીસ્નાતક
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC)BE/BTech MECH
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC)DIP.MECH/AUTO
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC)DIP. Civil
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC)As Per ADVT.
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC)PG Chemistry

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નોટિફિકેશન

ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે નીચે આપેલું જીપીએસસીનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મહત્વની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલી 388 જગ્યાઓ માટે અરજી કરવાની શરુઆતની તારીખ 24 ઓગસ્ટ 2023 છે જ્યારે છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2023 છે.

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ક્યાં અરજી કરવી?

ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ છે.

Web Title: Today vacancy gpsc recruitment 2023 gujarat public service commission 388 class 1 and class 2 posts bharti ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×