scorecardresearch
Premium

JMC Recruitment 2023 : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સીધી ભરતી, અહીં વાંચો સંપૂર્ણ સમાચાર

JMC Recruitment 2023, Jamnagar Municipal Corporation bharti, Notification : જામનગર મહાનગરપાલિકા દ્વારા યુસીડી અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા 2 જાન્યુઆરી 2024ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવ્યું છે.

JMC recruitment 2023 | Government jobs | jobs news | Google news
જામનગર મહાનગરપાલિકા ભરતી

JMC Recruitment 2023, Jamnagar Municipal Corporation bharti, Notification : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા યુસીડી અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે સીધી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા 2 જાન્યુઆરી 2024ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવ્યું છે.

જેએમસીમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ પણે વાંચવા.

JMC Recruitment 2023 : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સીધી ભરતી, મહત્વની માહિતી

સંસ્થાજામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટપ્રોજેક્ટ ઓફિસર UCD અને લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર
પસંદ પ્રક્રિયાવોક-ઇન-ઇન્ટરવ્યુ
તારીખ2 જાન્યુઆરી 2024
નોકરીનું સ્થળજામનગર

JMC Recruitment 2023 : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સીધી ભરતી,પોસ્ટની વિગત

  • પ્રોજેક્ટ ઓફિસર (UCD): 01
  • લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર: 02

JMC Recruitment 2023 : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સીધી ભરતી, શૈક્ષણિક લાયકાત:

પ્રોજેક્ટ ઓફિસર:

  • MSW અને સરકારી / અર્ધ સરકારી / સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી 3 વર્ષનો અનુભવ
  • પગારઃ રૂ. 30,000/-

લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર:

  • અંગ્રેજી વિષય સાથે એસટીડી 10મું પાસ અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર 1 વર્ષનો કોર્સ / અથવા 3 વર્ષનો ડિપ્લોમા ઇન વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી કોર્સ પાસ / ડિપ્લોમા ઇન એનિમલ હસ્બન્ડરી કોર્સ પાસ.
  • પગારઃ રૂ. 15,000/-

JMC Recruitment 2023 : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સીધી ભરતી, ઉંમર મર્યાદા

જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડેલી યુસીડી અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી માટે ઉમેદવારોની ઉમંર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

JMC Recruitment 2023 : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સીધી ભરતી, નોટિફિકેશન

અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

JMC Recruitment 2023 : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સીધી ભરતી, કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે અરજી પત્રક સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.

Web Title: Jmc recruitment 2023 jamnagar direct bharti government jobs notification alert ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×