GSRTC Recruitment 2023, GSRTC Mehsana bharti, Notification, Online Apply : મહેસાણામાં રહેતા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ મહેસાણા દ્વારા એપ્રેન્ટિસની ભરતી બહાર પાડી છે. આ અંગે જીએસઆરટીસી મહેસાણા દ્વારા ઉમેદવારો પાસે અરજી મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે આજે મંગળવાર અરજી કરવાનો છેલ્લો દિવસ છે.
મહેસાણામાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આજે છેલ્લી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
GSRTC Recruitment 2023 | ગુજરાત એસટી ભરતી, મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, મહેસાણા (GSRTC) |
પોસ્ટ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યા | જરૂરિયા પ્રમાણે |
નોકરીનું સ્થળ | મહેસાણા |
સૂચનાની તારીખ | 05/12/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12/12/2023 |
અરજી મોડ | ઓફલાઇન (રૂબરૂ) |
સત્તાવાર વેબસાઇટ | https://gsrtc.in |
GSRTC Recruitment 2023 | ગુજરાત એસટી ભરતી, પોસ્ટની વિગતો
- મિકેનિક ડીઝલ
- મિકેનિક મોટર વ્હીકલ
- ઇલેક્ટ્રિશિયન
- શીટ મેટલ
- કામ વેલ્ડર
- એડવાન્સ ડીઝલ
- કોપા
GSRTC Recruitment 2023 | ગુજરાત એસટી ભરતી, શૈક્ષણિક લાયકાત
- ITI પાસ
- 10 પાસ
- 12 પાસ
GSRTC Recruitment 2023 | ગુજરાત એસટી ભરતી, જરૂરી દસ્તાવેજો
- માર્કશીટ
- જાતિનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- ફોટો / સહી
- મોબાઈલ નંબર (જેમ કે સાથે)
- મેઇલ ID (ફોન લોગિન જેવું જ)
- ફોન નંબર 02762-253437
GSRTC Recruitment 2023 | ગુજરાત એસટી ભરતી, કેવી રીતે અરજી કરવી?
આ ભરતીમાં અરજી કરવા માટે જે ઉમેદવારો નોંધણી કરાવવા માંગે છે તેઓએ પહેલા ભારત સરકારની વેબસાઇટ www.apprenticeshipindia.gov.in પર નોંધણી કરાવવી પડશે અને તેની પ્રિન્ટઆઉટ લેવી પડશે.
ત્યારબાદ 12 ડિસેમ્બર 2023 સુધી અરજદારે રૂબરૂ જઈને એસટી ખાતે ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
GSRTC Recruitment 2023 | ગુજરાત એસટી ભરતી, નોટિફિકેશન
GSRTC Recruitment 2023 | ગુજરાત એસટી ભરતી, ક્યાં અરજી કરવી
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ
વિભાગીય કચેરી ગાયત્રી મંદિર રોડ
મહેસાણા
ખાસ નોંધઃ- જે ઉમેદવારોએ અગાઉ એપ્રેન્ટિસ તાલીમ લીધી હોય તેઓ આ ભરતીમાં અરજી કરી શકશે નહીં.