GSRTC Recruitment 2023, Gujarat ST bharti, Notification : ગુજરાત એસટી વિભાગમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ખાસ કરીને અમદાવાદમાં રહેતા ઉમેદવારો માટે નોકરીની સોનેરી તક છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, નરોડા દ્વારા વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે. નોટિફિકેશન પ્રમાણે વેલ્ડર, કોપા, MVBB, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, શીટ મેટલ વર્કર, મોટર મિકેનિક અને પેઇન્ટર પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 15 જાન્યુઆરી 2024 પહેલા અરજી કરવાની રહેશે.
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) નરોડા (અમદાવાદ)એ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે શૈક્ષણિક લાયકાત સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
GSRTC Recruitment 2023, ગુજરાત ST અમદાવાદ ભરતી, મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત એસટી, નરોડા |
પોસ્ટ | એપ્રેન્ટિસ |
શૈક્ષણિક લાયકાત | 10મું, 12મું અને ITI પાસ |
એપ્લિકેશન મોડ | ઑફલાઇન / ઑનલાઇન |
છેલ્લી તારીખ | 15.01.2024 |
GSRTC Recruitment 2023, ગુજરાત ST અમદાવાદ ભરતી, પોસ્ટ
- વેલ્ડર
- કોપા
- MVBB
- ઇલેક્ટ્રિશિયન
- મશીનિસ્ટ
- શીટ મેટલ વર્કર
- મોટર મિકેનિક
- પેઇન્ટર
GSRTC Recruitment 2023, ગુજરાત ST અમદાવાદ ભરતી, શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ સંબંધિત ટ્રેડમાં ધોરણ 10, ધોરણ 12 અને ITI પાસ કરેલ હોવું જોઈએ.
GSRTC Recruitment 2023, ગુજરાત ST અમદાવાદ ભરતી, કેવી રીતે અરજી કરવી?
GSRTC નરોડા પાટિયા, અમદાવાદમાંથી અરજીપત્ર મેળવવા કરતાં ઉમેદવારોએ Apprenticeindia.org પર પ્રથમ નોંધણી કરાવી.
- અરજી ફોર્મ મેળવવાની તારીખ: 27.12.2023 થી 12.01.2024
- અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 15.01.2024
આ પણ વાંચોઃ- GNLU Recruitment 2023 : ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ભરતી, ₹ 1.77 લાખ સુધી મળી શકે છે પગાર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
GSRTC Recruitment 2023, ગુજરાત ST અમદાવાદ ભરતી, નોટિફિકેશન
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
GSRTC Recruitment 2023, ગુજરાત ST અમદાવાદ ભરતી, પસંદગી પ્રક્રિયા
લાયકાત, મેરિટ અથવા ઇન્ટરવ્યુ (GSRTC નિયમો મુજબ) દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારો.