GPSC Recruitment 2023, last date, notification, online apply : ગુજરાત સરકારમાં નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન અધિકારી તેમજ વિવિધ 388 જગ્યાઓ નોટિફિકેશન બહાર પાડ્યું છે. GPSC નોટિફિકેશન પ્રમાણે ઉમેદવારોએ હવે અરજી કરવા માટે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. ઉમેદવારો 8-9-2023 સુધી બપોરે 1 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
પોસ્ટ | મામલતદાર, ટીડીઓ, રાજ્ય વેરા નિરક્ષક વગેરે… |
જગ્યાઓ | 388 |
શૈક્ષણિક લાયકાત | વિવિદ પોસ્ટ માટે વિવિધ લાયકાત |
અરજીનો મોડ | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 24 ઓગસ્ટ 2023 (બપોરે 1 વાગ્યાથી) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8 સ્ટેમ્બર 2023 |
ક્યાં અરજી કરવી | https://gpsc-ojas.gujarat.gov.in/ |
GPSC Bharati 2023 : જીપીએસસી ભરતી, જગ્યાઓ અંગે વિગતે માહિતી
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2 | 03 |
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2 | 06 |
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1 | 02 |
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ) | 05 |
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) | 26 |
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ | 02 |
નાયબ નિયામક (વિકસતી જાતિ) | 01 |
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) | 98 |
સેક્શન અધિકારી (સચિવાલય) | 25 |
સેક્શન અધિકારી (વિધાનસભા) | 02 |
જિલ્લા નિરીક્ષક જમીન દફતર | 08 |
નગરપાલિકા મુખ્ય અધિકારી | 04 |
સરકારી શ્રમ અધિકારી | 28 |
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.) | 04 |
રાજ્ય વેરા અધિકારી | 67 |
મામલતદાર | 12 |
તાલુકા વિકાસ અધિકારી | 11 |
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC) | 01 |
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC) | 10 |
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC) | 27 |
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC) | 44 |
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC) | 02 |
GPSC Jobs 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2 | સ્નાતક / PG |
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2 | સ્નાતક / PG |
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1 | સ્નાતક |
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ) | સ્નાતક |
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) | સ્નાતક |
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ | સ્નાતક |
નાયબ નિયામક (વિકસતી જાતિ) | સ્નાતક |
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) | સ્નાતક |
સેક્શન અધિકારી (સચિવાલય) | સ્નાતક |
સેક્શન અધિકારી (વિધાનસભા) | સ્નાતક |
જિલ્લા નિરીક્ષક જમીન દફતર | સ્નાતક |
નગરપાલિકા મુખ્ય અધિકારી | સ્નાતક |
સરકારી શ્રમ અધિકારી | સ્નાતક |
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.) | સ્નાતક |
રાજ્ય વેરા અધિકારી | સ્નાતક |
મામલતદાર | સ્નાતક |
તાલુકા વિકાસ અધિકારી | સ્નાતક |
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC) | BE/BTech MECH |
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC) | DIP.MECH/AUTO |
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC) | DIP. Civil |
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC) | As Per ADVT. |
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC) | PG Chemistry |
GPSC vacancy 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નોટિફિકેશન
ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે નીચે આપેલું જીપીએસસીનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, મહત્વની તારીખો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરેલી 388 જગ્યાઓ માટે અરજી કરવાની શરુઆતની તારીખ 24 ઓગસ્ટ 2023 છે જ્યારે છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2023 છે.
GPSC bharati 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, ક્યાં અરજી કરવી?
ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ છે.