scorecardresearch
Premium

GACL Recruitment 2023 : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી, પોસ્ટ, લાયકાત સહિતની સંપૂર્ણ વિગત

GACL Recruitment 2023, GACL bharti 2023, notification : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડે વિવિધ પોસ્ટ્સ (GACL ભરતી 2023) માટે જાહેરાત બહાર પાડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 15 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

GACL Recruitment 2023 | Jobs news | caree news | gujarat jobs news
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી

GACL Recruitment 2023, GACL bharti 2023, notification : નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડે વિવિધ પોસ્ટ્સ (GACL ભરતી 2023) માટે જાહેરાત બહાર પાડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 15 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચો

GACL Recruitment 2023 : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી, મહત્વની માહિતી

સંસ્થાગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL)
પોસ્ટવિવિધ પોસ્ટ
ખાલી જગ્યાજરૂરિયાત પ્રમાણે
નોકરીનું સ્થળવડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ15-11-2023
ક્યાં અરજી કરવીhttps://gaclportal.gacl.co.in/menuas/hrportal/login.jsp#b

GACL bharti 2023 : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી, પોસ્ટ વિગતો

હોદ્દોઅનુભવ
ચીફ મેનેજર18 – 20 વર્ષ
વરિષ્ઠ મેનેજર15 – 18 વર્ષ
મેનેજર12 – 15 વર્ષ
વરિષ્ઠ અધિકારી8-12 વર્ષ
અધિકારી4-8 વર્ષ
મદદનીશ અધિકારી1-4 વર્ષ

GACL vacancy 2023 : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી, લાયકાત

  • બી.કોમ. ઇન્ટર (CA) / ઇન્ટર (CMA)/CA (ફાઇનલ) / CMA (ફાઇનલ) સાથે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ / કોસ્ટ એકાઉન્ટન્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે,
  • ઉમેદવારને ઉત્પાદન ઉદ્યોગોના નાણા વિભાગમાં ઉપર જણાવ્યા મુજબ અનુભવ હોવો જોઈએ. રસાયણ ઉદ્યોગમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

GACL bharti 2023 : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી, લાયકાત

  • અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચોઃ- Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, ધો.10 પાસ માટે નોકરીની સુવર્ણ તક

GACL jobs 2023 : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી, કેવી રીતે અરજી કરવી?

  • પાત્ર અને રસ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

આ પણ વાંચોઃ- Gandhinagar Home Guard Recruitment 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, ધો.10 પાસ માટે નોકરીની સુવર્ણ તક

GACL placement 2023 : ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ 15-11-2023

Web Title: Gacl recruitment 2023 notification bharti news online apply vadodara today vacancy ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×