scorecardresearch

Rakesh Parmar

Kali Chaudas, Health News, Lifestyle, Diwali 2024
Diwali 2024: તહેવારોની મજા પછી શરીરને આ રીતે આપો આરામ, નહીં લાગે થાક!

Diwali 2024: સ્વાસ્થ્ય જાણકારોનું કહેવું છે કે તહેવારો દરમિયાન સારી ઊંઘ જાળવવી એ અન્ય દિવસો કરતાં વધુ મહત્વપૂર્ણ છે, કારણ…

why amit shah trend on x, india canada tension,
આખરે કેનેડાએ એવુ તો શું કહ્યું કે અમિત શાહ ભારતમાં ટ્રેન્ડ થવા લાગ્યા, લોકોએ લખવાનું શરૂ કર્યું – આભાર મોટા ભાઈ

Proud Of Amit Shah Trending: બુધવારે ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. ઘણા…

ICC Rankings, ICC Test Rankings, Virat Kohli,
ICC Test Rankings:આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં મોટો હડકંપ, ટોપ-10માં ટીમ ઈન્ડિયાનો એક જ ખેલાડી બચ્યો

ICC Test Rankings Update: આ વખતે આઈસીસીની નવી ટેસ્ટ રેન્કિંગમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં…

Gujarat Education Department, Government of Gujarat,
દિવાળી પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, ગુજરાતમાં 13,800 શિક્ષકોની થશે ભરતી

Gujarat Government Big Announcement: શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે X પર પોસ્ટ…

Gujarat Congress, Paresh Dhanani heart attack,
ગુજરાત કોંગ્રેસ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકની હોસ્પિટલમાં કરાયા દાખલ

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના નાસિકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પરેશ…

Diwali 2024, Diwali Na Shubh Sanket, Diwali Shubh,
દિવાળીના દિવસે માં લક્ષ્મીની કૃપા થાય તો કેવા સંકેત મળે? જાણો તમામ માહિતી

Diwali 2024: દિવાળીનો તહેવાર માં લક્ષ્મીની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પ્રદોષ કાળમાં એટલે કે…

Somnath Mandir, Ahmedabad to Keshod Direct Flight, Shree Somnath Trust,
સોમનાથ મંદિર જતા ભક્તો માટે ખુશખબર, અમદાવાદથી કેશોદની ડાયરેક્ટ ફ્લાઈટ આજથી શરૂ

Somnath Mandir: ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શનાર્થે આવતા ભક્તો માટે ખુશખબર છે. અમદાવાદ અને જૂનાગઢ જિલ્લાના કેશોદ વચ્ચે મંગળવારથી ડાયરેક્ટ…

Matthew Wade Retirement, Matthew Wade Retires, Matthew Wade,
16 વર્ષની ઉંમરે કેન્સરને હરાવ્યું, પ્લમ્બરનું કામ કર્યું, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરે લીધી નિવૃત્તિ

Matthew Wade Retirement: ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે મંગળવારે (29 ઓક્ટોબર) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.

Government of Gujarat, Gandhinagar, Name Change, Surname Change,
ગુજરાત સરકારે શરૂ કરી બે નવી સેવાઓ, હવે સરળતાથી નામ, અટક અને જન્મ તારીખ સુધારી શકાશે

Gujarat Government New Services: સરકારી રાજપત્ર અને સ્ટેશનરી કચેરી ગાંધીનગર દ્વારા સરકારી ગેઝેટમાં વ્યક્તિના નામ, અટક અને જન્મ તારીખમાં સુધારા…

Gujarat ATS, Porbandar, Pakistani spy
FB અને WhatsApp દ્વારા પાકિસ્તાન આર્મી સાથે સંપર્ક, માહિતી લીક કરનાર શખ્સને ગુજરાત ATS એ પોરબંદરથી દબોચ્યો

Gujarat ATS: ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ખરેખરમાં એટીએસને માહિતી મળી હતી કે પોરબંદરનો એક વ્યક્તિ પાકિસ્તાની આર્મી અથવા…

Indian railway, railway
રેલવે ગાઈડલાઈનનું ઉલ્લંઘન, દિલ્હી જતી ટ્રેનમાં પોટાશ ગન લઈને ઘૂસ્યો યાત્રી, બોગીમાં લાગી આગ

સોમવારે સાંજે ઉત્તર રેલવેના સીપીઆરઓ હિમાંશુ શેખર ઉપાધિએ માહિતી આપી હતી કે જીંદથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં એક મુસાફર પોતાની…

India China News Update, LAC disengagement, India China
India China LAC News: દેપસાંગ અને ડેમચોકમાં LAC પર ડિસએંગેજમેન્ટ 90% પૂર્ણ, આ મહિનાના અંતમાં આવશે ગુડ ન્યૂઝ

LAC પરના દેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ દ્વારા 80 થી 90 ટકા ડિસએંગેજમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં…

Vadodara Kuber Bhandari Temple, Karnali Kuber Bhandari Temple,
ગુજરાતનું એક માત્ર કુબેર ભંડારી મંદિર, જ્યાં ધનતેરસ અને દિવાળી પર ભક્તોનું આવે છે ઘોડાપૂર

Kuber Bhandari Temple: કુબેર ભંડારી મંદિર દેશના પવિત્ર અને પ્રખ્યાત મંદિરોમાં આવે છે. આ પ્રખ્યાત મંદિર ગુજરાતના વડોદરા શહેરમાં આવેલું…

GPSC, IPS Hasmukh Patel, Gandhinagar,
Hasmukh Patel New Chairman of GPSC: આઈપીએસ અધિકારી હસમુખ પટેલ જીપીએસસીના નવા અધ્યક્ષ

Hasmukh Patel New Chairman of GPSC: ગુજરાત જાહેર સેવા કમિશન (જીપીએસસી)ના નવા અધ્યક્ષ તરીકે આઈપીએસ અધિકારી હસમુખ પટેલની નિમણુક કરવામાં…

C 295 Aircraft, Ratan Tata, PM Modi On Ratan Tata, Ratan Tata News, પીએમ મોદી, રતન ટાટા
વડોદરામાં પીએમ મોદીએ રતન ટાટાને કર્યા યાદ, કહ્યું- ‘જો આજે તેઓ આપણી વચ્ચે હોત તો…’

PM Modi On Ratan Tata: પીએમ મોદીએ ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરતા રતન ટાટાને યાદ કરતા કહ્યું કે,’તાજેતરમાં જ આપણે…

Gujarat Railway Platform Tickets Banned, Surat Railway Platform Tickets Banned,
ગુજરાતના આટલા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર લાગ્યો પ્રતિબંધ

Gujarat Railway Platform Tickets Banned: દિવાળી અને છઠ પૂજા દરમિયાન રેલવે સ્ટેશનો પર લોકોની ભારે ભીડને જોતા દેશના ઘણા રેલવે…

amit shah, bjp, union minster
‘BJP નો આગામી ટાર્ગેટ 2026માં પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવાનો’, અમિત શાહે કહ્યું- મમતા દીદીના રાજમાં મહિલાઓ અસુરક્ષિત

Amit Shah in Kolkata: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે ટીએમસી…

IND-W vs NZ-W
IND-W vs NZ-W: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની હાર, ન્યૂઝીલેન્ડની મહિલા ટીમની દમદાર વાપસી

IND-W vs NZ-W: ભારતની મહિલા ટીમ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની…

Latest

અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×