scorecardresearch

IE Gujarati Web Desk

આ વેબ ડેસ્ક ગુજરાત અને ભારતના અન્ય વિસ્તારોમાંથી બ્રેકિંગ સમાચાર અને મહત્વપૂર્ણ ઘટનાઓને આવરી લે છે. સ્થાનિક અને વૈશ્વિક રાજકારણ, વ્યવસાય અને વિશ્વ સમાચારોનું સંપૂર્ણ કવરેજ જેમાં લાઇવ બ્લોગ્સ અને તાજા સમાચાર અહેવાલોનો સમાવેશ થાય છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ એ અનુભવી પત્રકારો લખાયેલા અને ચકાસાયેલા સમાચારોનો વિશ્વસનીય સ્ત્રોત છે. જેને ધ ઇન્ડિયન એક્સપ્રેસના દેશભરના 100+ પત્રકારોના નેટવર્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. હેન્ડલ @iegujarati છે.

CISFના કોસ્ટેબલે વેલકમ મેટ્રો સ્ટેશનના વોશરૂમમાં પોતાને ગોળી મારી, થોડા મહિના પહેલા જ થયા હતા લગ્ન

cisf constable shoots himself : મૃતક જવાન બિહારના રોહતાસ જિલ્લાનો રહેવાસી હતો. એ વર્ષ 2021માં CISFમાં સિપાહીના પદ પર ભરતી…

ગોપાલ ઇટાલિયાનો ઈન્ટરવ્યૂઃ પોતાના વાયરલ વીડિયો, સ્મૃતિ ઈરાની સહિતના મુદ્દા ઉપર ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?

Gopal Italia interview: “2007 પછી ગુજરાતની દરેક ચૂંટણીમાં ભાજપે ઓછી બેઠકો મેળવી છે… લોકોએ ભાજપને હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોંગ્રેસ…

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ધાર્મિક લાગણીથી રાજકીય ‘લાભ’ મળશે!

Politics of Aam Aadmi Party: ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં પોતાની ઊર્જા રેડી રહેલા કેજરીવાલ પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવવામાં…

ગુજરાત વિધાનસભા ચૂંટણી : નરેન્દ્ર મોદીના પીએમ બન્યા પછી ત્રણ સીએમ બનાવી ચુકી છે ભાજપા, સીટો 115માંથી થઇ ગઇ 99

Gujarat Assembly Election 2022: 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી ભાજપા છેલ્લા 22 વર્ષથી સત્તામાં છે. મુખ્યમંત્રીનો ચહેરો રહેતા મોદી…

મોદી સરકારની નિષ્ફળતાઓ અંગે RSS ના પ્રહાર, શું સંઘ પરિવારની ચિંતા અને અસંતોષ વ્યક્ત કરે છે?

RSS and Narendra Modi government: 2024માં લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે સંઘ પરિવારના એક વરિષ્ઠ નેતાનો આમ અચાનક આક્રોશ કેમ…

ગુજરાત ચૂંટણી 2022: વડોદરા ભાજપના નેતા રાજેન્દ્ર ત્રિવેદી કદ મુજબ વેતરાયા, શું છે મામલો?

Vadodara BJP big leader Rajendra Trivedi: વડોદરાના રાવપુરા બેઠક ઉપરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત ઓગસ્ટમાં તેમની પાસેથી…

કેમ આ T20 વર્લ્ડકપમાં કોઈ ટીમ સંપૂર્ણ રીતે તૈયાર નહીં હોય? યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા પણ નહીં

2022 T20 world cup: થોડા દિવસ પહેલા બીસીસીઆઈએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં પર્થમાં કેટલી ઠંડી હતી તે વિશે…

gujarat gaurav yatra amit shah
ગુજરાત ચૂંટણી 2022: ગુજરાત ગૌરવ યાત્રા પ્રારંભે અમિત શાહનો હુંકાર, ફરી એક વાર ભાજપની જ સરકાર બનવાની છે

Gujarat Gaurav Yatra: ગુજરાત ચૂંટણી 2022 જીતવા સરકારની સિધ્ધિઓથી લોકોને અવગત કરાવવા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કર્યો…

2022ના અંત સુધીમાં Samsung અને Apple કરશે ફોનમાં 5G સોફ્ટવેર અપડેટ

samsung and Apple 5g: ધ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલી કમ્યુનિકેશન (DoT) એ હેન્ડસેટ ઉત્પાદકોને મોબાઇલ ટેલિફોનની નવી પેઢી માટે ઝડપથી સોફ્ટવેર…

“AAP ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી પરંતુ વિપક્ષમાં પાર્ટી… અહીં કોંગ્રેસની ક્યારે વોટ બેન્ક રહી નથી” : ઇસુદાન ગઢવી

AAP leader Isudan Gadhvi interview: ધ ઇન્ડિયન એક્સપ્રેસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ અને પૂર્વ ટીવી પત્રકાર 40 વર્ષીય…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વીકાર્યું આમંત્રણ, ગુજરાત વિદ્યાપીઠના 12માં ચાન્સેલર બનશે

Gujarat Governor Acharya Devvrat: 63 વ્રષના દેવવ્રત હવે પાંચ વર્ષ માટે યુનિવર્સિટીના ચાન્સેલર રહેશે. વિદ્યાપીઠએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રતને ચાન્સેલરનું…

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપની “ગૌરવ યાત્રા”, આદિવાસી મતો ઉપર ધ્યાન કેન્દ્રિત!

Gujarat BJP Gaurav Yatra: ભારતીય જનતા પાર્ટી (BJP) આજે બુધવારથી ગુજરાતના ચૂંટણી વિસ્તારમાં 5 દિવસની ગૌરવ યાત્રા શરૂ કરશે. ભાજપની…

ઇન્ટરપોલે ભારતને આપ્યો મોટો ઝટકો, ખાલિસ્તાન સમર્થક પન્નૂ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરવા કર્યો ઇન્કાર

Interpol’s blow to India: આ બીજી બન્યું છે જ્યારે ઈન્ટરપોલે કેનેડા સ્થિત સિખ ફોર જસ્ટિસના સંસ્થાપક અને ખાલિસ્તાનના સમર્થક સામે…

Mulayam Singh Yadav: મુલાયમ સિંહ યાદવે કેવી રીતે બદલ્યું ઉત્તર પ્રદેશનું રાજકારણ, 5 પોઇન્ટ

mulayam singh yadav legacy: મુલાયમ સિંહ યાદવ આ પેઢીના સૌથી અગ્રણી નેતા હતા. કે જેમણે ઉત્તર પર્દેશના રાજકારણ ઉપરાંત ઉત્તર…

Gambiaમાં 66 બાળકોના મોતનો ઉલ્લેખ કરીને WHOએ ભારતીય કંપનીના કફ સિરપને લઈ જાહેર કર્યું એલર્ટ

Gambia Children Deaths News : WHOનું કહેવું છે કે, તે ભારતમાં કંપની અને રેગ્યુલેટરી ઓથોરિટી સાથે આ મામલે તપાસ કરી…

ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં ગુજરાતી ભાષાના ઉપયોગની માંગ ટળી, 62 ટકા વકીલો તરફેણમાં નહીં

GHAAના (Gujarat High Court Advocates Association) પ્રમુખ અને વરિષ્ઠ વકીલ અસીમ પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટમાં જણાવ્યું કે, 8…

Latest

અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×