Uniform Civil Code: યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું? એક દેશ એક કાયદા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ ભાર મુકી રહ્યા છે અને યુસીસી લાગુ થવાથી વિવિધ ધર્મ પર કેવી અસર પડી શકે છે? ભારતીય બંધારણ મુજબ યુનિફોર્મ સિવિલ કોડ અંગે શું જોગવાઇ છે અને એ કેવી રીતે લાગુ કરી શકાય? યુસીસી ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ્સ જાણો એક ક્લિક પર ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ પર.