Tamannaah Bhatia : તમન્ના ભાટિયા એક જાણીતી ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેણીની સુંદરતા અને અભિનય કૌશલ્યને લીધે તે દક્ષિણ ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી બની છે. તેણીએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકોનું દિલ જીતી લીધું છે. તેણીની ફિલ્મોમાં ‘બાહુબલી’ અને સ્ત્રી 2 ખૂબ જ લોકપ્રિય રહી છે. તેણીની આકર્ષક પર્સનાલિટી અને ફેશન સેન્સને લીધે તે હંમેશા લાઇમ લાઇટમાં રહે છે.Read More