scorecardresearch

શ્રાવણ

Sawan 2023 Shiv Puja: શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે. શ્રાવણ માસ હિન્દુ કેલેન્ડર મુજબ પાંચમો મહિનો છે. શ્રાવણ મહિનો ભગવાન ભોળેનાથ, દેવાધિદેવ મહાદેવ શિવ પૂજા માટે ખાસ માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરોમાં પૂજા વિધિ, મંત્રજાપ, આરતી અને અનુષ્ઠાન થાય છે. સોમનાથ સહિત મંદિરોમાં શ્રાવણ માસના સોમવારની પૂજા અને દર્શન નું ખાસ મહત્વ છે. સોમનાથ મંદિર જાણો શ્રાવણ માસનું મહત્વ કેમ ખાસ છે.Read More
Latest
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×