scorecardresearch

ગંગા વિલાસ ક્રૂઝ

Ganga Vilas Cruise: ગંગા વિલાસ ક્રૂઝ વિશ્વનું સૌથી લાંબુ ક્રૂઝ હવે ભારતની ઓળખ બન્યું છે. ગંગા વિલાસ ઉત્તર પ્રદેશના વારાણસીથી બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ જશે. ગંગા વિલાસ 50 દિવસમાં 3,200 કિલોમીટરનું અંતર કાપશે. આ દરમિયાન આ લક્ઝરી રિવર ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશની 27 નદીઓમાંથી પસાર થશે.
Latest
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×