scorecardresearch

અમિત શાહ

Amit Shah | Amit Shah News in Gujarati
Amit Shah (અમિત શાહ) – અમિત અનિલ ચંદ્ર શાહ, ભારતીય રાજકારણનો કદાવર ચહેરો અને નરેન્દ્ર મોદીના હનુમાન અને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય કહેવાતા અમિત શાહ મૂળ ગુજરાત રાજ્યના માણસાના વતની છે. અમિત શાહ હાલની મોદી સરકારમાં કેન્દ્રિય ગૃહમંત્રી અને સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સફળ કામગીરી કરી દેશમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી હતી.
Latest
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×