Alia Bhatt (આલિયા ભટ્ટ) : આલિયા ભટ્ટ બોલિવુડની જાણીતી અભિનેત્રી છે. મહેશ ભટ્ટની પુત્રી અને બોલિવુડ એક્ટર રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ હિન્દી ફિલ્મોમાં સફળ અભિનેત્રીઓ પૈકીની એક છે. આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993 મુંબઇ ખાતે થયો હતો. તેણીની હાઇટ 1.55 મીટર છે. આલિયા ભટ્ટ ગોર્જિયસ લુકથી જાણીતી છે. હાર્ટ ઓફ સ્ટોન અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની આલિયા ભટ્ટની અપકમિંગ મુવી છે.