scorecardresearch

અક્ષય તૃતીયા

Akshaya Tritiya : અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ. વૈશાખ સુદ ત્રીજ ને અખાત્રીજ કહેવામાં આવે છે. અખાત્રીજને હિન્દુ ધર્મમાં વણ માંગ્યુ મુહૂર્ત તરીકે પણ કહેવામાં આવે છે. ચૈત્ર માસ પછી આ દિવસથી લગ્ન સહિત શુભ કાર્યોનો પ્રારંભ થાય છે.
Latest
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×