આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ. કોમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવ વિચારો, જ્ઞાન અને લાગણીઓ ફિડ કરી ઉપયોગમાં લેવી. AI ના ફાયદા અને ગેરફાયદા, કૃત્રિમ બુદ્ધિ, શિક્ષણમાં ai કેવી રીતે ઉપયોગી થઇ શકે સહિત વિગતો અહીં જાણો.