scorecardresearch

આદિત્ય એલ1

Aditya L1 ISRO Sun Mission: આદિત્ય એલ 1 ઈસરોનું સૂર્ય મિશન. ભારતનું મૂન મિશન ચંદ્રયાન 3 સફળ રહેતાં હવે સૂરજ માટે મિશન હાથ ધરાયું છે. ઈસરો દ્વારા સૌર મિશન આદિત્ય એલ1 પર કામ શરુ કરી દેવાયું છે. સૂર્ય માટે આ ભારતનું પ્રથમ સંશોધન મિશન છે.
Latest
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×